ખેલ મહાકુંભ 2014
મિત્રો તાજેતર માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2014 ની જાહેરાત કરવામાં આવી હોવાથી 
 ખેલાડી નું રજીસ્ટ્રેશન ઓનલાઇન ચાલુ થયુ છે તો આપ તેમાં રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિંક 
પરથી કરી શકો છો. 
સાઇટ માં થયેલા નવા ફેરફારો.
->   ઘણા સમયની રજુવાતો ને ધ્યાનમાં રાખીને આ વર્ષેથી વિદ્યાર્થી નું  રજીસ્ટ્રેશન કરવામાટે P. T. શિક્ષકો 
પોતાની શાળા ના યુઝર આઈડી અને પાસવર્ડ પરથી કરી શકશે. (જેથી તાલુકા ના જિલ્લા કચેરીના ધક્કા 
ઓછા થાસે.) 
 
