અમારા ગામમાં આવેલી SBI બેન્ક ના મેનેજર સાહેબ શ્રી પાનપાઇ સાહેબ તથા અમારી શાળા ના  શિક્ષક શ્રી દૂધરેજિયા સાહેબ માં માર્ગ દર્શન હેઠળ હિન્દી ભાષાના વ્યાપ માટે હિન્દી ભાષા કેમ વ્યવહારમાં સરળતા થી ઉપયોગ કરી સકાય તે માટે નિબંધ લેખન સ્પર્ધા યોજાય ગઈ જેમાં અમારી શાળાના આચાર્ય શ્રી સી.જી.વૈષ્ણાની સાહેબ તેમજ શિક્ષક મિત્રો એ સહકાર થી આ કાર્યકમ સફળ કર્યો હતો જેમાંની અમુક યાદગાર ફોટો મૂકું છું.....







 
Top