ખેલમહાકુંભ 2013

મિત્રો હાલમાં ખેલમહાકુંભ 2013 ચાલુ હોય અને  અમુક મિત્રો જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયાત ના કન્વીનર હોય તો તેઓને પૂરતા ડૉક્યુમેન્ટ ના મળેલા હોય તો તેઓ માટે અહી મે ખેલમહા કુંભ ને લગતી તમામ કક્ષા ના ફોર્મ બનાવ્યા છે જે નીચે થી ડાઉનલોડ કરી લેવા.. 

(8) સ્કોર સીટ રસ્સા ખેચ 
(9) સ્કોર સીટ એથ્લેટિક 
(10) સ્કોર સીટ એથ્લેટિક દોડ
(11) સ્કોર સીટ ફેંક 
(12) સ્કોર સીટ ખો-ખો / કબડ્ડી 
(12) સ્કોર સીટ વોલીબોલ 
(13) ખેલમહાકુંભ સિલેકસન લિસ્ટ 
(14)  ખેલમહાકુંભ રસસખેચ વજન નું પત્રક 
(15) ખેલમહાકુંભ નું પ્રમાણ પત્ર 
(16) યોગ સંસ્થા વાર લિસ્ટ 
(17) યોગનું ગુણ પત્રક 
(18) યોગનું સંસ્થા વાર પત્રક 
(19) ટીમ આઈડી વિનર ટીમ ને આગળરમવા માટે મોકલવા  
 
Top