વંથલી તાલુકાના રવની ગામે આવેલ માધ્યમિક
શાળા ના કર્મનિષ્ટ આચાર્ય શ્રી ઉસદડીયા સાહેબ નો ભવ્ય વિદાય સમારોહ યોજાય ગયો, જેમાં મુખ્ય અતિથિ જૂનાગઢ જીલ્લા ના જીલ્લા શિક્ષણાધિકારી શ્રી જે.એલ.દાસા સાહેબ તથા કુભાણી સાહેબે હાજરી આપી હતી, તેમજ તાલુકાના દરેક આચાર્યો હાજરી આપી હતી.
 
Top