ઘણા મિત્રો બ્લોગ બનાવવા માટે બીજા ય ત્રીજા બ્લોગ માથી copy અને past કરી પોતાનો બ્લોગ બનાવતા હોય છે ................. જરા વિચારો મિત્રો ' આ ચોરી નહીં તો બીજું શું ? ' .............. કોઈક ના વિચારો, મહેનત, બુદ્ધિ ની આપણે સીધેસીધી અને સરળતા થી copy કરી લઈ ને પોતાના બ્લોગ પર post કરીએ છીએ ત્યારે થોડું વિચારો આ વિચાર, કાર્ય, મહેનત આપણી નથી તેથી જે કોઈ એ પણ જે બનાવ્યું છે તે આપણને ગમ્યું છે તે સારું છે અને તેને પોસ્ટ કરવું તે પણ સારું છે પરંતુ તે ની લિન્ક મૂકી ને પોસ્ટ કરવું જોઈએ. અને એક પ્રમાણિક બ્લોગર બનીએ. .................... Be honest blogger.


બ્લોગ માં copy / past કરવા માટે ના નિયમો માટે જાણવા માટે અહી કલીક કરો.   નિયમો
 
Top