વેકેશનનો સદુપયોગ - ઉબન્ટુ શીખો-
સૌપ્રથમ આપની સામે ઉબન્ટૂમા Word,Excel અને Power Point Presentation ની સમ્પૂર્ણ સમજ (ચિત્રો સાથે )આપતી બુક ડાઉનલોડ કરો ..વેકેશનમા ફ્રી સમયમા ઉબન્ટુ શીખવા માટે બેસ્ટ છે.વેકેશનમા આપની પાસે ભલે ઉબન્ટૂ સિસ્ટમ ન હોય પણ આપ આપને અઘરા અને ન સમજાતા મુદ્દાઓને નોટબુકમા ટપકાવી શકો છો.-Download Book

તમે ઉબન્ટુમા કામ કરવા માગો છો પણ એમ.એસ.ઓફિસના મેનુ સમજવામા મુશ્કેલી પડે છે? તો આ પ્રશ્નનો ઉકેલ હાજર છે.મેનુ અને તેના ઉપયોગની સમજ સરળ શબ્દોમા
 
Top