શાળામાં શિક્ષાત્મક વાતાવરણ ઘટાડી, તંદુરસ્ત  વાતાવરણ સર્જવાના નિર્ણાયક ઉપાયો.

. હકારાત્મક અભિગમની અને હકારાત્મક વર્ગખંડની  તાલીમ આપવી.
, શિક્ષકોને તરુણાવસ્થા અંગેની તાલીમ આપવી.
. સહ-અભ્યાસ પ્રવૃતિઓ દ્વારા બાળકોનું સંકલન અને તાલીમ.
. સમૂહજીવન, નૈતિક શિક્ષણ અને મૂલ્યલક્ષી શિક્ષણની પ્રવૃતિઓનું સંકલન.
.મહાન વ્યક્તિઓના જીવનચરિત્ર આધારિત પ્રવૃતિઓનું આયોજન.
. સતત રચનાત્મક કાર્યક્રમોનું આયોજન.
. શાળાની પ્રાર્થનાને શિક્ષણનું સબળ માધ્યમ બનાવવું,
. સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીને જાહેરમાં બિરદાવતા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ.
. શિસ્ત અંગે વિવિધ શિબિરો, તાલીમ, પ્રવૃતિઓનું આયોજન
૧૦. શિસ્ત માટે જાણીતી સંસ્થાની મુલાકાત,વીડીઓ ફિલ્મ બતાવવી.

શારીરિક સજા કરતા શિક્ષકોના તાર્કિક કારણો.

૧. શિક્ષક જયારે બાળકની સમસ્યા સમજવાની ધીરજ ગુમાવે.
૨. શિક્ષક પાસે જયારે બાળકોને નિયંત્રિત કરી શકે તેવું અભ્યાસનું ભાથું ન હોય.
૩. શિક્ષક જયારે પોતાના અંગત પ્રશ્નોને વર્ગખંડ સુધી માનસિક રીતે લઈ ને જાય.
૪. જયારે શાળાના મેનેજમેન્ટ કે વાલી સાથે સંઘર્ષ થાય.
૫. બાળક જયારે શિક્ષકની અપેક્ષાની વિપરીત જાય.
૬. જયારે વર્ગખંડ પોતાની ઈચ્છા મુજબ કે ધાર્યા મુજબ ન ચાલે ત્યારે.
૭. જયારે બાળકોને સમજાવવાની શક્તિનો અભાવ હોય ત્યારે.
૮. શારીરિક, માનસિક રીતે નબળા શિક્ષકો સજા કરવામાં અગ્રેસર હોય છે.
૯. પૂર્વગ્રહ, બદલાની ભાવના અને વિગ્રહની મનોવૃત્તિ ધરાવતા શિક્ષકો.
૧૦. સમસ્યાઓથી ગ્રસ્ત અને જીવનની હતાશાને ખંખેરવા સજાનો આશરો લે છે.

---------------------------------------------------------------------------------
 
Top